સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
Surat News: સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય રત્નકલાકાર અજય અકબરીનું ઓચિંતા મોત થયું છે. નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા.
Surat Breaking News : સુરતના ગરબા આયોજનોમાં AI કેમેરાનો પહેરો, 10થી વધુ પોલીસ ટીમો તૈનાત ! જુઓ Video
સુરતમાં નવરાત્રીના પાવન અવસર પર સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ડુમસ ક્ષેત્રમાં પોલીસની વિશેષ ટીમ અને ટેક્નોલોજીના ઉપયોગથી સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવામાં આવી…
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
Surat: સુરતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે બીજા ખોડલધામ મંદિરના નિર્માણ અંગેની ચર્ચાઓનો અંત આવ્યો છે.
Breaking News : સુરતમાં BOSS SCAMનો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો! જુઓ વીડિયો
સુરત (Surat)માં સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા,'Boss Scam' આચરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો છે.ભેજાબાજોએ ફરિયાદીને વોટ્સએપ પર શંકાસ્પદ ZIP ફાઈલ મોકલી ડિવાઇસ હેક કર્યું હતું.