સુરતના સમાચાર
તાપી નદીના કિનારે આવેલું સુરત હીરા અને કાપડ — બે ઉદ્યોગો પર ધબકે છે. દુનિયાના મોટા ભાગના હીરા અહીં ઘસાય છે અને દેશનું સૌથી મોટું માનવસર્જિત કાપડનું બજાર પણ આ જ શહેરમાં. રત્નકલાકારોના રોજગાર, ડાયમંડ બુર્સ, પૂર અને ડ્રેનેજ તથા શહેરના ઝડપી વિસ્તરણને લગતા સમાચાર આ પાના પર સતત અપડેટ થાય છે.
Breaking News : સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશેઃ દિનેશ બાંભણિયા
દિનેશ બાંભણિયાના આ નિવેદનથી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણ પાછળના હેતુને લઈને ચર્ચા શરૂ થઈ છે. તેમણે ખોડલધામના નિર્માણ સમયથી અત્યાર સુધીના વિરોધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ખોડલધામ બન્યું ત્યારથી તેને પા…
TV9 ગુજરાતી