Breaking News : વેસુમાં બ્લિન્કિટની બ્રેડમાં એક્સપાયરી ડેટ પહેલા જ ફૂગ, ફૂડ સેફ્ટી પર પ્રશ્નાર્થ
સુરતના વેસુ વિસ્તારમાં બ્લિન્કિટમાંથી મંગાવેલી બ્રેડમાં એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં ફૂગ જોવા મળી હતી. ડિલિવરી મળ્યાની મિનિટોમાં જ ગ્રાહકે બ્રેડમાં ફૂગ જોતાં સ્ટોર પર ફરિયાદ કરી, પરંતુ મેનેજરે એપ પર ફ…
TV9 ગુજરાતી