મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News : સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ ટીમ ઈન્ડિયા માટે જીતની ગેરંટી છે, જાણો કેવી રીતે?

સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝીમ્બાબ્વે સામે T20 શ્રેણી જીતી હતી. હવે ODI સીરિઝ પર કબજો કરવા ટીમ ઈન્ડિયા મેદાનમાં છે.

TV9 ગુજરાતી

NZ vs IND: ઈશાન કિશન બહાર, બીજી T20માં વૈભવ સૂર્યવંશીને મળશે તક ! આવી હશે ભારતની પ્લેઈંગ 11

ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20માં ઇશાન કિશન ઇજાગ્રસ્ત થયો હતો. હવે તે બીજી T20માંથી બહાર થઈ ગયો છે. એવામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તક મળશે તેવી પૂરી શક્યતા છે.

TV9 ગુજરાતી

Breaking News : ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેને માત્ર 30 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ, 4 વર્ષથી હતી ટીમની બહાર

ટીમ ઈન્ડિયાની ઓપનરે માત્ર 30 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આંધ્રપ્રદેશની આ જમણા હાથની બેટ્સમેને 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું…

TV9 ગુજરાતી

Asian Para Games 2026: મોના અગ્રવાલે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો બીજો ગોલ્ડ

ભારતીય પેરા શૂટર મોના અગ્રવાલે ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. એશિયન પેરા ગેમ્સ 2026માં તેણીએ વિશ્વ રેકોર્ડ તોડ્યો અને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

ABP અસ્મિતા

ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન

ઈજાને કારણે ઈશાન કિશન ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ જાહેરાત કરી હતી કે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પહેલી મેચ દરમિયાન તેના જમણા પગમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન થયો હતો.

ABP અસ્મિતા

શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ

શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની વન-ડે ત્રિકોણીય શ્રેણીની ત્રીજી મેચમાં ઇતિહાસ રચ્યો હતો. શ્રીલંકાએ 430 રનનો ઐતિહાસિક રન ચેઝ પૂર્ણ કર્યો હતો.

ABP અસ્મિતા

વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનનું લિસ્ટ, જાણો કેટલા ભારતીય

વનડે ક્રિકેટમાં સદી ફટકારવી એ જ મોટી વાત છે, પરંતુ જ્યારે કોઈ બેટ્સમેન 200 રનનો આંકડો પાર કરી જાય છે ત્યારે તેનું નામ ઇતિહાસમાં લખાય જાય છે.

ABP અસ્મિતા

ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100: ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બે જ દિગ્ગજોના નામે આ રેકોર્ડ

300 test 200 odi 100 t20: આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન પર રોજ નવા રેકોર્ડ બનતા હોય છે, પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે જે ઇતિહાસના પાને હંમેશા માટે નોંધાઈ જાય છે.

ABP અસ્મિતા

IND vs NZ: ભુવનેશ્વર કુમાર કમબેક મેચમાં કેમ નિષ્ફળ ગયો? ​​દિનેશ કાર્તિકે આશ્ચર્યજનક કારણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પહેલી T20 મેચ 4 વિકેટથી જીતી હતી. પરંતુ 4 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા ભુવનેશ્વર કુમાર માટે આજનો દિવસ કઈં ખાસ ના રહ્યો. કમબેક મેચમાં તે ફ્લોપ રહ્યો.

TV9 ગુજરાતી

IND vs NZ: ભારતને મળ્યો નવો ફિનિશર! 15 બોલમાં તોફાની બેટિંગ કરનાર ખેલાડીના રવિ શાસ્ત્રીએ કર્યા વખાણ

ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ T20Iમાં નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના આક્રમક ફિનિશિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચાયું છે.

TV9 ગુજરાતી

SA vs AUS: દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી હિસાબ બરાબર કર્યો, હેડે પહેલીવાર જોયો આવો દિવસ

દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ શ્રેણી બરાબર કરી. દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ એક ઇનિંગ અને 31 રનથી જીતી. આ પહેલીવાર છે જ્યારે હેડે સદી ફટકારી છે અને ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું છે.

TV9 ગુજરાતી