મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs WI:કેપ્ટન શુભમન ગિલે કોના માથે ફોડ્યું હારનું ઠીકરું, 351 રન પણ ન થયા ડિફેન્ડ

IND vs WI: 3 ઓક્ટોબરે ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝનો ક્લીન સ્વીપ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી હતી. પરંતુ કોને ખબર હતી કે વર્લ્ડ નંબર-1 ટીમ ઇન્ડિયા 351 નો સ્કોર પણ ડિફેન્ડ નહીં કરી શકે.

ABP અસ્મિતા

Breaking News : ગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્શદીપ ગર્લફ્રેન્ડ સમરીન સાથે રોમેન્ટિક થયો, જુઓ ફોટો

ભારતે એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવી સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.ભારતીય ખેલાડીએ અલગ અલગ રીતે જશ્ન મનાવ્યો હતો. અર્શદીપ સિંહે ગર્લફ્રેન્ડ અને પરિવાર સાથે જશ્ન મનાવ્યો હતો. જુઓ ફોટો

TV9 ગુજરાતી

Breaking News : યુવરાજ સિંહે 44 વર્ષની ઉંમરે 6,6,6,6,6,6 સિક્સ ફટકારી, ભારતે ઓસ્ટ્રેલિયાને 46 રનથી હરાવ્યું

શારજહામાં યુવરાજ સિંહે રમેલી તોફાની ઈનગિસ બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. 44 વર્ષની ઉંમરમાં પણ યુવરાજ સિંહ 24 વર્ષના ખેલાડીની જેમ રમતો જોવા મળ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: શાઈ હોપે ODI ક્રિકેટનો ઇતિહાસ બદલી નાંખ્યો, આવું કરનાર પ્રથમ વિકેટકીપર-કેપ્ટન બન્યો

Shai Hope Records : વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારત વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં એક રેકોર્ડબ્રેક ઈનિગ્સ રમી હતી. તેમણે અણનમ 162 રન બનાવી વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.

TV9 ગુજરાતી

IND vs WI 3rd ODI: ભારતે 351 રન બનાવ્યા છતાં કેવી રીતે હારી ગયું? જુઓ ટર્નિંગ પોઈન્ટ

IND vs WI 3rd ODI highlights: ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ODI મેચમાં ક્રિકેટ ચાહકોને શ્વાસ અધ્ધર કરી દે તેવો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

WCL 2026: યુવરાજ સિંહના 6 છગ્ગા, ભારતે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 46 રનથી આપી કારમી હાર

India Champions vs Australia Champions: શનિવારે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2026) ની એક અત્યંત રોમાંચક મેચમાં ઇન્ડિયા ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 46 રનના મોટા અંતરથી હરાવી દી…

ABP અસ્મિતા

Breaking News: વોશિંગ્ટન સુંદર માટે ઈનામની જાહેરાત, ગોલ્ડ મેડલ જીતવા બદલ આટલા પૈસા મળશે

પાકિસ્તાન સામેની ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમ ઇન્ડિયાને શરૂઆતની વિકેટો અપાવી અને કેટલાક શાનદાર કેચ પણ લીધા હતા.

TV9 ગુજરાતી

IND vs WI : આમિર જાંગુની ખાસ હેટ્રિક, ભારતમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટ્સમેન બન્યો

વેસ્ટ ઈન્ડિઝ ભલે ફરી એકવાર ભારતના પ્રવાસ પર ODI શ્રેણી હારી ગયું હોય, પરંતુ આ વખતે ટીમે કેટલાક સારા બેટિંગ પ્રદર્શન જોયા અને આમાં આમિર જાંગુ સૌથી ખાસ હતો.

TV9 ગુજરાતી

Breaking News: IND vs WI મેચમાં ખેલાડી થયો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ લઈ જવો પડ્યો

ભારત સામેની ODI શ્રેણીની અંતિમ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. ભારતીય ઇનિંગ દરમિયાન તેમના એક મુખ્ય ખેલાડીને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી