પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો
Virat Kohli Premanand Maharaj controversy: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને લઈને હાલમાં એક મોટો વિવાદ ઊભો થયો છે.