Trending Video : જીવના જોખમે યુવકે કર્યું સાયકલિંગ, વીડિયો જોઈને આંખો પહોળી થઈ જશે!
વીડિયોમાં યુવાન રસ્તા પર સાયકલ ચલાવતો જોવા મળે છે, પરંતુ તેની શૈલી સામાન્ય સાયકલ સવાર કરતાં તદ્દન અલગ છે. સંતુલન જાળવી રાખીને, તે ક્યારેક હેન્ડલબાર પરથી હાથ હટાવી લે છે અથવા શરીરને પાછળની તરફ એવી મુદ્…