Reliance Jio IPO : ફ્રી કોલિંગથી લઈને દેશના સૌથી મોટા IPO સુધી, 10 વર્ષમાં Reliance Jioએ કેવી રીતે બદલી નાખ્યો ટેલિકોમ ઉદ્યોગ?
રિલાયન્સ જિયોએ 10 વર્ષમાં ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી, સસ્તા ડેટાથી કરોડો ગ્રાહકો જોડ્યા. 5G વિસ્તરણ સાથે કંપની હવે 52 કરોડથી વધુ ગ્રાહકો ધરાવે છે.