Plant in Pot: તુલસીના છોડ પર પડી ગયા છે કાળા કીડા? આ સરળ ઘરેલું ઉપાયથી છોડ થઈ જશે ફરી લીલોછમ, જાણો રક્ષણ કરવાની રીત
પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના છોડ પર ઘણીવાર કાળા રંગના નાના કીડા (એફિડ્સ) પડી જતાં છોડ ધીમે-ધીમે સુકાવા લાગે છે. કોઈપણ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર લીમડાના તેલ અને સરળ દેશી નુસખા વડે તુલસીના…