Persistent Cough : ત્રણ અઠવાડિયાથી વધુ ખાંસી આવે છે ? શરીરના આ સંકેતોને ભૂલથી પણ અવગણશો નહીં!
ખાંસી આવવી એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. તેના દ્વારા શ્વસન માર્ગમાં રહેલી ધૂળ, કફ અને અન્ય હાનિકારક કણો બહાર નીકળે છે. સામાન્ય શરદી કે ફ્લૂ પછી થોડા દિવસો સુધી ખાંસી રહેવી સામાન્ય છે.