Breaking News : એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે? ગોલ્ડ મેડલ હવે ફક્ત બે ડગલાં દૂર
એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો શ્રીલંકા સામે થશે. શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાનાર ત્રીજી ક્વાર્ટર ફાઈનલ પણ વરસાદના કારણે રદ થઈ છે.