મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: WhatsApp મેસેજના 14 પૈસા ચૂકવવા પડશે, 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યો છે ‘મોટો નિયમ’

સોશિયલ મીડિયા પર હાલમાં એક એવા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેણે WhatsApp યુઝર્સની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે WhatsApp પર મેસેજ મોકલવા માટે 14 પૈસાનો ખર્ચ કરવો પડશે.

TV9 ગુજરાતી

Breaking News: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લિફ્ટ અકસ્માતમાં ઉત્પાદક કંપની, મેન્ટેનન્સ એજન્સી અને બિલ્ડિગ માલિક ત્રણેય સંયુક્ત રીતે જવાબદાર રહેશે

સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં લિફ્ટને ‘કોમન કેરિયર’ (સાર્વજનિક પરિવહન સાધન) ગણીને સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટ દુર્ઘટનામાં ઉત્પાદક, મેન્ટેનન્સ એજન્સી અને મકાન માલિક/મેનેજમેન્ટ ત્રણેય સંયુક્ત ર…

TV9 ગુજરાતી

Breaking News : વીજ બિલ ના ભરતા, અજય દેવગણની સાળી અને કાજોલની બહેનના ઘરનું વીજ જોડાણ કાપી નખાયું, તો ફડણવીસ-અમિત શાહને કરી ફરિયાદ

દ્શ્યમ-3ના હિરો અને જાણીતા ફિલ્મ સ્ટાર અજય દેવગણની સાળી અને અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીના ઘરનુ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યુ છે. આ ઘટના લોનાવાલામાં આવેલા અભિનેત્રીના પૈતૃક ઘરે બની છે.

TV9 ગુજરાતી

Breaking News: આ દેશે શરૂ કરી પોતાની પહેલી ‘Gold Refinery’, શું સોનાના ભાવમાં આવશે ‘મોટો ઉછાળો’?

અચાનક સોનાના ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યા બાદ એક દેશે પોતાની પ્રથમ ગોલ્ડ રિફાઇનરી શરૂ કરીને મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ દેશે વિદેશી કંપનીઓ અને ગેરકાયદે તસ્કરી પર લગામ કસવા માટે પોતાના જ દેશમાં 164…

TV9 ગુજરાતી

Breaking News : મજૂરની દીકરીએ Asian Games 2026માં જીત્યો મેડલ, પિતાએ એથલીટ બનાવવા લીધી હતી લોન

ભારતીય મહિલા હાઈ જમ્પ એથ્લીટ પૂજા સિંહે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાના પિતા હંસરાજ દૈનિક મજૂર હતા અને એક સમયે પૂજાને ટુર્નામેન્ટમાં મોકલવા માટે તેમણે લોન લેવી પડતી હતી.

TV9 ગુજરાતી

ગેમિંગથી લઈને ઓફિસ વર્ક સુધી, તમારા માટે કયું કીબોર્ડ સાઈઝ બેસ્ટ?

કીબોર્ડ ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન નહીં પરંતુ તેનું સાઈઝ, લેઆઉટ અને સ્વિચ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ઓફિસ વર્ક અને ડેટા એન્ટ્રી માટે Full-Size કે 96% કોમ્પેક્ટ શ્રેષ્ઠ રહે છે, જ્યારે ગેમિંગ માટે TKL અને 60…

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ‘મોટો નિર્ણય’ ! શહેરમાં 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ખેર નહીં

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરી પર અંકુશ લાવવા ચાર નવા ડિટેક્શન યુનિટ્સ બનાવ્યા છે. વટવા અને ઓઢવમાં બે યુનિટ કાર્યરત થયા છે, જ્યારે ચાંદખેડા અને બોડકદેવમાં ટૂંક સમયમાં શરૂ થશે.

TV9 ગુજરાતી

પુરુષના શરીરમાં ‘ગર્ભાશય’ ? લગ્નના 2 વર્ષ પછી સામે આવ્યું ‘મોટું રહસ્ય’, કારણ જાણી ચોંકી જશો

તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં 26 વર્ષના એક પુરુષના શરીરમાં ગર્ભાશય (Uterus) અને ફેલોપિયન ટ્યુબ મળી આવ્યા છે.

TV9 ગુજરાતી

Surat Breaking: સુરતમાં મોટા નવરાત્રિ આયોજનો માટે ફાયર વિભાગની કડક ગાઇડલાઇન જાહેર : પંડાલો માટે 30 શરતો લાગુ

નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે મોટા ગરબા આયોજનો માટે 30 કડક શરતો સાથેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી છે.

TV9 ગુજરાતી

Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ

ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલ મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં મળ્યો હતો. કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ચોકડીએ મેડલ જીત્યો. ભારતે 3:29.

TV9 ગુજરાતી

Breaking News: ભારતના સ્ટાર એથલીટ ગુલવીર સિંહે Asian Games 2026માં રચ્યો ઈતિહાસ, સતત 3 મેડલ જીતી લગાવી હેટ્રિક

ભારતના સ્ટાર એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. 10,000 મીટર અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ગુલવીર સિંહે હવે 5000 મીટર દોડમાં પણ મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

Breaking News: કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનો ત્રાસ, તંત્ર ઘોર નિદ્રામાં ને રહીશો રોગચાળાના ભય હેઠળ – જુઓ Video

ગાંધીનગરના કલોલ સ્થિત આનંદ પાર્ક સોસાયટી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી છે. સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે અને દૈનિક અવરજવરમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

TV9 ગુજરાતી