કેળાની છાલ છે ખૂબ કામની ! ફેંકવાને બદલે આ 5 રીતે બનાવો છોડ માટે ઓર્ગેનિક ખાતર
કેળું ખાધા બાદ છાલને કચરામાં ફેંકતા પહેલા આ જાણકારી ચોક્કસ વાંચો. કેળાની છાલમાંથી ઘરે જ લિક્વિડ ખાતર, પાવડર અને ફર્મેન્ટેડ ફર્ટિલાઇઝર બનાવી શકાય છે. જાણો છોડ માટે ઉપયોગ કરવાની 5 સરળ રીતો.