Health Tips : ગેસ અને અપચાથી મેળવો કાયમી રાહત, આદુનો આ રીતે કરો ઉપયોગ !
ગેસ, અપચો અને પેટના દુખાવામાં રાહત મેળવવા માટે આદુ જેવા ઘરગથ્થુ ઉપાયોનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. આદુની ચા અથવા આદુ-લીંબુનું મિશ્રણ પાચનમાં મદદરૂપ માનવામાં આવે છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
ગેસ, અપચો અને પેટના દુખાવામાં રાહત મેળવવા માટે આદુ જેવા ઘરગથ્થુ ઉપાયોનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. આદુની ચા અથવા આદુ-લીંબુનું મિશ્રણ પાચનમાં મદદરૂપ માનવામાં આવે છે.
65 કિગ્રા બોક્સિંગ ફાઇનલમાં, પરવીન હુડ્ડાએ ચાઇનીઝ તાઈપેઈની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચેન નિએન-ચીનને 3-2થી હરાવીને એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ગોલ્ડ મેડલ જીત્યો.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે તાજેતરમાં ચેતવણી આપી હતી કે આ રીતે સિમ કાર્ડ મેળવવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો તમે કોઈ અન્ય વ્યક્તિના દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિચાર્યા વિના સિમ કાર્ડ સક્રિય કરો છો
ડૉ. રાણાએ વર્ણન કર્યું કે 8 ફેબ્રુઆરી, 1921ના રોજ મહાત્મા ગાંધીએ ગોરખપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તે સમય અસહકાર આંદોલનનો ચરમસીમાનો કાળ હતો અને દેશભરમાં 'રાષ્ટ્રીય સ્વયંસેવકો'નું એક મજબૂત ન…
સુપ્રીમ કોર્ટે દેશભરમાં વાહનોને આપવામાં આવતા ટ્રાફિક ચલણ અંગે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, જે વાહનો પર ચલણની રકમ બાકી હોય તેવા વાહનો જપ્ત (impound) કરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ હંમેશાં રહ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પરથી સ્પષ્ટ કર્યું છે કે સરહદ પારનો આતંકવાદ બંધ થયા બાદ જ પાકિસ્તાન સાથે વાતચીત શક્ય થશે.
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) એ 'નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી' (NTPC) ની જગ્યાઓ માટે મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી છે.
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.
ભારતમાં એક એવું પણ શહેર છે કે, જેની ઓળખ માત્ર સોનાની લે-વેચ પૂરતી સીમિત નથી પરંતુ તેની આખી અર્થવ્યવસ્થા સોનાના ચમકતા કારોબાર અને સદીઓ જુની કારીગરી પર ધબકે છે.
કેનેડાના ક્યુબેક પ્રાંતમાં અલગતાવાદનો મુદ્દો ફરી ગરમાયો છે. 1980 અને 1995ના જનમત સંગ્રહ પછી હવે ફરીથી Parti Québécois (PQ)ની સત્તામાં વાપસીની સંભાવના છે.
સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ માટે Type-A કે Type-C કેબલ કઈ વધુ સારી છે તે અંગે ઘણી ગેરમાન્યતાઓ છે. હકીકતમાં, માત્ર કેબલનો પ્રકાર નહીં, પરંતુ ફોન, ચાર્જર અને કેબલની સુસંગતતા મહત્વની છે.
વલસાડ 3000 કરોડના ડ્રગ્સ જપ્ત કરવાનો મામલો સામે આવ્યો છે. ઝડપાયેલી બોટને ઉમરગામના નારગોલ દરિયાકિનારે લાવવામાં આવી છે.ગુજરાત મરીન પોલીસે બોટને નારગોલ જેટી પર લાવી છે.