Breaking News: 2027 ODI વર્લ્ડ કપ માં ભારત-પાકિસ્તાનની 3 વખત થશે ટક્કર ? 10 ઓક્ટોબર બાદ આ દિવસે ફરી સામ-સામે
વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, તેથી બંને ટીમો વચ્ચે 10 ઓક્ટોબરે પ્રથમ ટક્કર થશે. જોકે, આ મુકાબલો છેલ્લો નહીં હોય.