Breaking News : India vs Pakistan મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવી એશિયન ગેમ્સમાં ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ભારતે પહેલા બેટિંગ કરીને પાકિસ્તાન સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.