Breaking News : સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહિ પડવાની ખાતરી આપી, મુખ્યપ્રધાન અન્ય રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહીં પડવા દેવાની ખાતરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે પાણી મુદ્દે બેઠક કરશે.