Breaking News : ફ્રાન્સમાં શાળાઓની ખરાબ સ્થિતિ અને નબળી શિક્ષણ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીનું હિંસક વિરોધ પ્રદર્શન, જુઓ Video
ફ્રાન્સમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો ગંભીર બન્યા છે, જે શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક અસંતોષ દર્શાવે છે. વિદ્યાર્થીઓ અપૂરતી શૈક્ષણિક સુવિધાઓ, શિક્ષકોની અછત, વધતા શૈક્ષણિક દબાણ અને જૂની શાળા ઇમારતોને લઈને…