Breaking News: ‘વોટચોરી’ અને ‘લોકશાહી’ ખતરામાં ? વિપક્ષના આકરા પ્રહારથી ગરમાયું ‘રાજકારણ’
શું ભારતનું લોકતંત્ર ખરેખર બહુ મોટા ખતરામાંથી પસાર થઈ રહ્યું છે કે પછી આ માત્ર ચૂંટણી ટાણે ચાલતી મોટી રાજકીય રમત છે? વિપક્ષી નેતાઓ સીધા આરોપ લગાવી રહ્યા છે કે, સત્તા અને તંત્રનો ઉપયોગ કરીને 'વોટચોરી'…