મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

FD Interest Rates: રેપો રેટમાં 0.25% નો વધારો, તમારી બેંક FD પર તેની શું અસર થશે? જાણો

RBI એ રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યો છે, જેનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારાની આશા જાગી છે. ફુગાવાને અંકુશમાં લેવા આ પગલું લેવાયું છે.

TV9 ગુજરાતી

Breaking News : વડોદરામાં SD PAY અને APNA PAY એપ કૌભાંડ મામલે મુખ્ય ભેજાબાજની ધરપકડ કરાઈ, જુઓ Video

વડોદરામાં SD PAY અને APNA PAY એપ કૌભાંડનો મામલો સામે આવ્યો છે.બંને એપમાં 1500 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન્સ થયાનો ખુલાસો થયો છે.અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસમાં મોટા ખુલાસા થયા છે.

TV9 ગુજરાતી

Breaking News: સુરતમાં નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ, 2 હજાર બોક્સ જપ્ત, જુઓ Video

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. લસકાણા પોલીસે ગઢપુરના સહજાનંદ હબમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી બનાવટી સાબુના 2,000 બોક્સ મળી આવ્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News : ‘પ્રેમાનંદમાં ઊંડી શ્રદ્ધા’, વિરાટ કોહલીએ ફલાહારી મહારાજના 5 કરોડ રૂપિયાના દાવાને ખોટો ગણાવ્યો

વિરાટ કોહલીના પ્રવક્તાએ કહ્યું કે, પ્રેમાનંદના આશ્રમની મુલાકાત લેવા બદલ 5 કરોડ રૂપિયા મળવાના સમાચાર ખોટા અને પાયાવિહોણા છે.

TV9 ગુજરાતી

કાનુની સવાલ : વસિયતનામામાં જમીન, મકાન અને મિલકત તમારા નામે છે, પરિવર્તન કેવી રીતે થશે? કાનૂની પ્રક્રિયા જાણો.

વસિયતનામામાં જમીન, મિલકત અથવા અન્ય સ્થાવર મિલકતો તમારા નામે ટ્રાન્સફર થાય છે. જોકે, ફક્ત વસિયતનામામાં નામ હોવાને કારણે સરકારી રેકોર્ડમાં તમારું નામ આપમેળે બદલાતું નથી. કાનૂની કાર્યવાહી જરૂરી છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 11 ફોન અને 8 સીમ મળી આવતા કાર્યવાહી, 8 કર્મચારીઓ સસ્પેન્ડ

સુરત ( Surat)ની લાજપોર જેલમાં વિજિલન્સના દરોડાનો કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેલ અધિકારી અને કર્મચારીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. DGએ ત્વરીત અસરથી 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

TV9 ગુજરાતી

Gold Silver Price On MCX : ગોલ્ડ માર્કેટમાં મંદીનો માહોલ, શોર્ટ બિલ્ડઅપ વચ્ચે નીચે આવ્યા ભાવ

ભારતીય વાયદા બજાર (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ એનાલિસિસ અનુસાર બજારમાં શોર્ટ બિલ્ડઅપની સ્થિતિ બની રહી છે, જેના કારણે સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં બોમ્બ થ્રેટ, શાળા, હાઇકોર્ટ અને સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video

અમદાવાદમાં 10થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા તંત્ર એલર્ટ થયું છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાની નેશનલ આર્મીનું નામ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે.

TV9 ગુજરાતી

Navratri Tips : નવરાત્રીમાં મસ્તીની સાથે આ સેફ્ટીનું પણ ધ્યાન રાખજો

જો તમે પણ આ વર્ષે નવરાત્રીમાં ગરબા રમવા માટે જઈ રહ્યાછો. તો મસ્તીની સાથે સેફ્ટી પણ ખુબ જરુરી છે. ઘરેથી નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.ખાસ કરીને જ્યારે તમે એકલા અથવા મિત્રો સાથે ગરબા રમવા જઈ રહ્યા હોય.

TV9 ગુજરાતી

viksit bharat sankalp sabha: PM મોદીએ સેટ કર્યો 2047 નો ટાર્ગેટ, સત્તામાં 25 વર્ષ પૂર્ણ થવા પર આપી દેશના લક્ષ્યની રૂપરેખા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ સભામાં 25 વર્ષની જાહેર સેવા પૂર્ણ થવા બદલ દેશનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સફર લોકોના વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે.

TV9 ગુજરાતી

Breaking News : કિયારા અડવાણીએ આપ્યા ગુડન્યુઝ, બીજી વખત માતા બનશે અભિનેત્રી

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા ( Sidharth Malhotra ) બીજા બાળકના માતા-પિતા બનવાના છે, સુંદર ફોટો સાથે અભિનેત્રી કિયારા અડવાણીએ ગુડન્યુઝ આપ્યા.

TV9 ગુજરાતી

Breaking News : ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે – મોહન ભાગવતે કહ્યું જ્યાં સીધું કામ થઈ રહ્યું હોય ત્યાં બોલવાની જરૂર નથી

મોહન ભાગવતે બાલાઘાટમાં સ્મૃતિ ભવન અને નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાષણો કરતાં કાર્ય અને સેવાભાવ વધુ મહત્વના છે.

TV9 ગુજરાતી