મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

‘ગુજરાત ભાડા વિધેયક’ વિવાદ: અમદાવાદની કોર્ટમાં વકીલોનો હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત

ગુજરાત ભાડા વિધેયકને લઈને અમદાવાદની કોર્ટોમાં વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વકીલોએ 10 ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — TV9 ગુજરાતી, ETV ભારત

Breaking News : AUDAમાં ફરિયાદ નિવારણ માટે નવું CCRS શરૂ થશે, ફરિયાદથી લઈને નિવારણ સુધીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નાગરિક ફરિયાદ અને નિવારણ પ્રણાલી ( Citizen Complaint & Redressal System- CCRS) અમલમાં મૂકવાની તૈયારી કરાઈ છે.

TV9 ગુજરાતી

‘સોનું’ 26% સસ્તું થયું… શું આ રોકાણ કરવાની સાચી તક છે કે હજુ ભાવ ઘટશે? રિપોર્ટમાં થયો ‘મોટો ખુલાસો’

ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆત સાથે જ બુલિયન માર્કેટમાં હલચલ વધી ગઈ છે. વર્ષ 2026માં રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ સોનાના ભાવમાં લગભગ 26%નું કરેક્શન (ઘટાડો) જોવા મળ્યું છે.

TV9 ગુજરાતી

Saturn Transit : 2027 પછી શનિ બદલશે જીવનની દિશા ? શનિ ક્યારે આપે છે સફળતા અને સંપત્તિ? ધૈયા દરમિયાન આ સંકેતો પર રાખો નજર

કન્યા રાશિના જાતકો માટે આગામી સમય જ્યોતિષની દૃષ્ટિએ મહત્વનો બની શકે છે. શનિ ગ્રહને કર્મ, શિસ્ત, જવાબદારી અને મહેનત સાથે જોડવામાં આવે છે.

TV9 ગુજરાતી

Breaking News: કિશને કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બન્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશને અણનમ 37 રનની ઈનિંગ રમીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2026માં તેના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે.

TV9 ગુજરાતી

Breaking News : દિલ્હીમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો ઉગ્ર વિરોધ, રાહુલ અને પ્રિયંકાની પોલીસે કરી અટકાયત

'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના સાંસદો આજે દિલ્હીમાં એકત્ર થયા હતા. ઈન્ડિયા ગઠબંધનના સાંસદોના એકઠા થવા માટેનું સત્તાવાર કારણ ભોજન સમારંભ આપવામાં આવ્યું હતું.

TV9 ગુજરાતી

ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે 'ભાજપ સરકાર' પર અનેક વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓને 1 લાખ નોકરી, યુવાનોને રોજગારી અને 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મફત બસ મુસાફરી જેવા વચ…

TV9 ગુજરાતી

કેવી રીતે મળ્યો ભારતીય રૂપિયાને ‘₹’નો આ ખાસ સિમ્બોલ ? જાણો 2010 પહેલાં કેવી હતી આપણી કરન્સીની ઓળખ

આપણે દરરોજ ડિજિટલ પેમેન્ટ કે હિસાબ-કિતાબમાં '₹' સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે 2010 પહેલાં આ નિશાન અસ્તિત્વમાં જ નહોતું?

TV9 ગુજરાતી

ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે ? અંબાણી-અદાણી નહીં, તો પછી કોણ છે દેશનો અસલી ‘જમીનદાર’ ?

ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? જો તમને લાગતું હોય કે, દેશની મોટી કંપનીઓ કે બિઝનેસમેન પાસે સૌથી વધુ જમીન છે, તો તમારો અંદાજ ખોટો છે.

TV9 ગુજરાતી

1 અબજ બેરલ તેલ ગાયબ ! દુનિયા પાસે બચ્યો છે માત્ર 10% ઇમરજન્સી ઓઇલ સ્ટોક ! શું ભારતે ડરવાની જરૂર છે?

યુદ્ધો અને સપ્લાયની ખેંચતાણ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભુકંપ ! દુનિયાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ઝડપથી તળિયે પહોંચી રહ્યો છે. અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો દરરોજ કરોડો લીટર તેલ વાપરી રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: શૂન્ય રને આઉટ થતાં વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુક્સાન, શુભમન ગિલ નંબર-1

ICC ની લેટેસ્ટ ODI રેન્કિંગમાં વિરાટ કોહલીને નુકસાન થયું છે. જ્યારે શ્રેયસ અય્યર T20 રેન્કિંગમાં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી ગયો છે.

TV9 ગુજરાતી

Breaking News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની અંડર-19 ટીમ અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચેની મેચ દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે બાદમાં અફવા સાબિત થઈ હતી.

TV9 ગુજરાતી