Video : કડકડતી ઠંડી વચ્ચે ઉત્તરાખંડમાં હિમવર્ષાનો બીજો રાઉન્ડ, જનજીવન પ્રભાવિત, શ્રદ્ધાળુઓ અડગ
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે 11 જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કેદારનાથમાં તાપમાન -8°C સુધી પહોંચ્યું છે, જેના લીધે પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે.