મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Healthy Weight Guide: તમારી ઊંચાઈ પ્રમાણે કેટલું હોવું જોઈએ વજન ? જાણો સ્વસ્થ શરીરનું ગણિત !

શું તમને પણ એવું લાગે છે કે તમારું વજન વધી રહ્યું છે? તો માત્ર વજનકાંટા પર દેખાતા આંકડા જોઈને ચિંતા કરવાની જરૂર નથી. તમારા શરીરનું વજન તમારી ઊંચાઈ, ઉંમર, શરીરની રચના અને જીવનશૈલી જેવા અનેક પરિબળો પર આ…

TV9 ગુજરાતી

Vadodara Breaking: તહેવારો ટાણે શાકભાજીના ભાવમાં ભડકો, લીંબુ ₹250 અને લસણ ₹300ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

તહેવારોની સિઝનમાં શાકભાજીની અછત સર્જાતા વડોદરાવાસીઓને મોંઘવારીનો મોટો માર પડ્યો છે. લીંબુ, ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચતા રસોડાનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.

TV9 ગુજરાતી

PM મોદીની એનર્જીનું રાઝ ! ઘરે જ બનાવો પ્રધાનમંત્રીના ફેવરિટ ‘સરગવાના પરોઠા’, જાણી લો ‘રેસિપી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ફિટનેસ અને ખાવા-પીવાની હેલ્ધી આદતો માટે જાણીતા છે. તેમણે પોતે ખુલાસો કર્યો હતો કે, મોરિંગા (સરગવા)ના પાંદડામાંથી બનેલા પરોઠા તેમની સૌથી પ્રિય વાનગીઓમાંની એક છે.

TV9 ગુજરાતી

સ્વાસ્થ્ય પર માત્ર 10 જ મિનિટમાં દેખાશે ચમત્કારિક ફાયદા, સૂતા પહેલા કરો આ કામ, જાણો એક્સપર્ટની ખાસ ટિપ !

ભારે થાક હોવા છતાં રાત્રે ઊંઘ નથી આવતી કે બેચેની રહે છે? ડોક્ટર અનુસાર, સૂતા પહેલાં માત્ર 10 જ મિનિટ આ કામ કરવાથી શરીર સંપૂર્ણપણે રિલેક્સ થાય છે અને ઘસઘસાટ ઊંઘ આવે છે.

TV9 ગુજરાતી

અજિત અગરકરે સાડા ત્રણ વર્ષમાં BCCI પાસેથી કેટલી કમાણી કરી ? પૂર્વ ચીફ સિલેક્ટરની નેટવર્થ જાણીને ચોંકી જશો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થયો છે. જુલાઈ 2023માં આ જવાબદારી સંભાળનાર અગરકરે ત્રણ વર્ષથી વધુ સમય સુધી અનેક મહત્ત્વના નિર્ણયો લીધા.

TV9 ગુજરાતી

એક જ મહિનામાં ₹29,418 કરોડનું ‘સોનું’ તિજોરીમાં પૂરી દીધું, શું ગ્લોબલ માર્કેટમાં કંઈક મોટું થવાનું છે?

વૈશ્વિક અર્થતંત્રમાં ડૉલર સામે સોનાની માંગ સતત વધી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં જ સેન્ટ્રલ બેંકે આશરે ₹29,418 કરોડની કિંમતનું 23.02 ટન સોનું પોતાના ભંડારમાં ઉમેર્યું છે.

TV9 ગુજરાતી

Breaking News: શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટેગ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મળશે મદદ

શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને GI ટેગ મળ્યુ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજીને પગલે કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ ક્લાસ-30 શ્રેણી હેઠળ આ ટેગ આપવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Navratri 2026: નવરાત્રિ પહેલાં જ ઘરમાં કરી લો આ 5 જરૂરી કામ, મા અંબા થશે પ્રસન્ન, ઘટસ્થાપન માટે અત્યારથી જ કરી લો તૈયારી!

શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઑક્ટોબરથી થઈ રહી છે. મા અંબાના આગમન પહેલાં પૂજા સ્થળની સફાઈ, પૂજા સામગ્રી અને ઘટસ્થાપનની પૂર્વ તૈયારીઓ કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વપૂર્ણ નિયમો.

TV9 ગુજરાતી

Trending Video : કાર લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો શખ્સ, અચાનક ધસી ગઈ જમીન અને ફસાઈ કાર

રસ્તાની સપાટી બેસી જતાં નીચેની મસ મોટો ભૂવો પડી ગયો છે. બાંધકામ વિસ્તારની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, રસ્તો અચાનક ધસી પડવાની ઘટના એ સવાલો ઊભા કર્યા છે.

TV9 ગુજરાતી

સર્વપિતૃ અમાસ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ?

પિતૃપક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસ પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા અને તેમના નિમિત્તે દાન-પુણ્ય કરવા માટે ખાસ માનવામાં આવે છે. વર્ષ 2026માં આ તિથિ 10 ઓક્ટોબર, શનિવારના રોજ છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતનાં 9 શક્તિપીઠો અને દેવસ્થાનોમાં ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ની ઉજવણી, 11થી 19 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો

નવરાત્રી ગુજરાતની આગવી ઓળખ અને લોકસંસ્કૃતિનું પ્રતીક છે. આ પર્વ દરમિયાન શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.

TV9 ગુજરાતી

Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી અને 200GB ડેટા, જાણો કિંમત

આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા છે, જેમાં રોમિંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વપરાશકર્તાઓને 90 દિવસના સમયગાળા દરમિયાન દરરોજ 100 SMS મળે છે.

TV9 ગુજરાતી