Breaking News: 42 વર્ષની ઉંમરે એબી ડી વિલિયર્સે 37 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, 11 છગ્ગા ફટકાર્યા
શારજાહમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એબી ડી વિલિયર્સે 40 બોલમાં અણનમ 111 રન ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી. એબી ડી વિલિયર્સે 11 છગ્ગા ફટકાર્યા હતા.