સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસ જેલમાં જ રહેશે, કોર્ટે ન્યાયિક કસ્ટડી બે દિવસ લંબાવી
દિલ્હીની સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે સીજેપી પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડી લંબાવી છે, એટલે કે બન્નેને તિહાડ જેલમાં જ રહેવું પડશે.