મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે પેરેન્ટિંગની આ સ્માર્ટ રીત અપનાવો, ઘણા ફાયદા થશે

Smart Parenting Tips : દરેક માતાપિતા તેમના બાળકોને સારો ઉછેર આપવા માંગે છે, જેથી તેઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે અને સાચા માર્ગ પર આગળ વધી શકે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિવાળી તહેવારોમાં મહેમાનોને પીરસો ચમેલીના 'ફૂલ જેવી પોચી ઈડલી', સ્વાદ ચાખીને દરેક પૂછશે સિક્રેટ રેસીપી

દિવાળીના દિવસોમાં મિઠાઈઓ અને તળેલા ફરસાણ વચ્ચે દક્ષિણ ભારતની લોકપ્રિય ડિશ ઈડલી અને ચટણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલી ઈડલી કઠણ થઈ જાય છે અથવા બરાબર ફૂલતી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમિત મિશ્રાએ કોહલી પર આંતરરાષ્ટ્રીય કારકિર્દી બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો, કહ્યું - ના ફોન ઉઠાવ્યો, ના મેસેજનો જવાબ આપ્યો

Amit Mishra : અમિત મિશ્રા ભારત માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ લેગ સ્પિનરોમાં સામેલ રહ્યો છે, પણ તે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં તેની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સ્મૃતિ મંધાના અડધી સદી ચૂકી ગઈ, 6 મહિના બાદ પ્રતિકા રાવલની જોરદાર વાપસી, ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી

ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના અડધી સદી બનાવવાથી ચૂકી ગઈ, જ્યારે તેની ઓપનિંગ જોડીદાર પ્રતિકા રાવલે શાનદાર અડધી સદી નોંધાવી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'સરહદ પર અશાંતિ માટે ચીન જ જવાબદાર'; ITBP ચીફના નિવેદન પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવના અહેવાલો સમયાંતરે સામે આવતા રહે છે. આ દરમિયાન ITBPના વડા શત્રુજીત કપૂરે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો સામસા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અક્ષય કુમારના પુત્ર આરાવ સાથે વેકેશન માણી રહી છે અનન્યા પાંડે, વાયરલ તસવીરે સૌ કોઈને ચોંકાવ્યા

અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ચાહકો સાથે તેના વેકેશનની એક ઝલક શેર કરી છે. આ તસવીરોમાં જે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું તે હતું અનન્યાની સાથે આરવ ભાટિયાની હાજરી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ડુકાટીની સ્પેશ્યલ બાઇક ફોર્મ્યુલા 73 ભારતમાં લોન્ચ, વિશ્વભરમાં માત્ર 873 યુનિટ બનશે, જાણો કિંમત અને ફિચર્સ

Ducati Formula 73 Launched : પ્રીમિયમ મોટરસાયકલ બનાવનાર ડુકાટીએ પોતાની ખાસ બાઇક ફોર્મ્યુલા 73 ભારતમાં લોન્ચ કરી છે, જે 20 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફોર્મેટીંગ વિના મિનિટોમાં બનાવો કુરકુરી અને રસદાર જલેબી, દિવાળી માટે નોંધી લો ઈઝી સિક્રેટ ટિપ્સ

ખાંડની ચાસણીમાં ડૂબેલી જલેબી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો આનંદ માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ ગમે ત્યારે માણી શકાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરતી વખતે મહિલાઓ આ બાબતોનું ધ્યાન રાખે, હાઇજીન માટે છે જરુરી

Public Toilet Hygiene Tips for Women : મોલ, ઓફિસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા બજારોમાં શોપિંગ દરમિયાન ઘણી વખત પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરવો પડે છે. મુસાફરીમાં પણ તેની જરૂર પડી શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Jio IPO એ ઇતિહાસ રચ્યો; 1 કરોડ અરજી મેળવનાર દુનિયાનો પ્રથમ આઇપીઓ, જાણો લિસ્ટિંગ પર કેટલો નફો મળશે

Jio Platforms IPO News : જિયો પ્લેટફોર્મ આઈપીઓને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ₹ 30,213 કરોડના જિયો આઈપીઓ 18 ગણો ભરાયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — TV9 ગુજરાતી

ધનતેરસ, દિવાળી, બેસતુ વર્ષથી લઇને દેવ દિવાળી, નવેમ્બરમાં આવી રહ્યા છે આ તહેવારો, જુઓ લિસ્ટ

November 2026 Vrat Tyohar List : અંગ્રેજી કેલેન્ડરનો 11મો મહિનો શરૂ થવાનો છે. હિન્દુ કેલેન્ડર અનુસાર નવેમ્બર મહિનો આસો મહિનાની કૃષ્ણ પક્ષની સાતમથી શરૂ થઇ રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી