IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2027 ની હરાજી પહેલા કિરોન પોલાર્ડને તેમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેલા જયવર્ધનેએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.