મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : પોલીસ બેડામાં ખળભળાટ, રાજકોટ રેન્જ IG દ્વારા ડી સ્ટાફના પોલીસકર્મીઓની ગુનેગારો સાથેના સંબંધોની તપાસના આદેશ, જુઓ Video

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે પોલીસ દળમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની સાત મુદ્દાની માહિતી એકત્ર કરવાનો આદેશ કરાયો છે, જેમાં ગુનેગારો…

TV9 ગુજરાતી

રાજકોટમાં ગણપતિ વિસર્જન વેળાએ દુર્ઘટના: પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત

Rajkot Ganpati Visarjan accident: રાજકોટ શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવના પાવન પર્વ વચ્ચે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

ABP અસ્મિતા