મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

રાજકોટ જિલ્લામાં ભાજપના આંતરિક જુથવાદને કારણે સહકારી ક્ષેત્રમાં પદાધિકારીઓની નિમણૂક અધ્ધરતાલ ?

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટરોની ચૂંટણીને બે મહિના જેટલો સમય પૂર્ણ થવા આવ્યો પરંતુ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઇ નથી અને આગામી દિવસોમાં દિવાળી સુધી આ નિમણૂક થાય તેવી પણ કોઇ…

TV9 ગુજરાતી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ, કોંગ્રેસ આગેવાને સરકાર સમક્ષ કરી મદદની માગ

રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે લીલા ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે. માલધારીઓ અને પશુપાલકો માટે ઘાસચારાના ઊંચા ભાવ પોસાતા નથી, જેથી તેમની કફોડી સ્થિતિ બની છે.

TV9 ગુજરાતી