મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં બળવો થવાનો ડર? હજુ ચેરમેન-વાઇસ ચેરમેનનું કોંકડું ગુચવાયું

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ પણ ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક થઈ નથી. જિલ્લા ભાજપમાં જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણથી બળવો થવાનો ડર છે.

TV9 ગુજરાતી