રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Rajkot gold robbery: નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે રાજકોટ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં ધોળા દિવસે દિલધડક લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે.
ABP અસ્મિતા
રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓનો ખુલ્લી તલવાર સાથે અદ્ભુત 'તલવાર રાસ'; વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
વાહન ચલાવતી વખતે તલવારબાજી કરતી રાજપૂત મહિલાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જ્યારે આ મહિલાઓ વાહન ચલાવતી વખતે બહાદુરીપૂર્વક તલવારના દાવપેચ બતાવે છે ત્યારે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી