રાજકોટ — ગુજરાત
Breaking News : રાજકોટ ડેપ્યુટી મેયરના સરકારી આવાસ મામલે નવો વળાંક, સામે આવેલા સોગંદનામાએ ઊભા કર્યા અનેક રહસ્યમય સવાલો !
રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષા વસાણીના સરકારી આવાસને લઈને વિવાદ વધુ વકર્યો છે. દક્ષા વસાણીના આવાસ સંબંધિત એક સોગંદનામું સામે આવ્યું છે.
TV9 ગુજરાતી
2 સ્રોતમાં — TV9 ગુજરાતી
Breaking News: રાજકોટની હોસ્ટેલ કેન્ટીન પર ફૂડ વિભાગના દરોડા, 19માંથી 17 કેન્ટીન ફૂડ લાયસન્સ વિના ચાલતી મળી, જુઓ Video
રાજકોટ ફૂડ વિભાગે રાજ્ય સરકારના આદેશ બાદ 19 ખાનગી હોસ્ટેલ કેન્ટીન પર તપાસ હાથ ધરી. 17 કેન્ટીન ફૂડ લાયસન્સ વિના ચાલતી હોવાનું બહાર આવ્યું.
TV9 ગુજરાતી
રાજકોટમાં 1.02 કરોડના ગાંજાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, ઓડિશાથી ટ્રક મારફતે આવતો હતો જથ્થો
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા