Breaking News : રાજકોટમાં વધુ ઘોંઘાટવાળા ફટાકડાના વેચાણ પર થશે કાર્યવાહી, નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે થશે સખત પગલાં ! જુઓ Video
રાજકોટમાં ફટાકડાના વેચાણ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલી આ જાહેરનામા મુજબ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે.