પોરબંદરમાં જેટકો કંપની સામે ખેડૂતોએ માંડ્યો મોરચો, વળતર સહિતની પડતર માગને લઈને ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી- Video
પોરબંદરમાં ખેડૂતો GETCO દ્વારા વીજ લાઇન માટે અપૂરતા વળતર અને બોગસ સહીઓના આરોપ સાથે વિરોધ કરી રહ્યા છે. 300 થી વધુ ખેડૂતો યોગ્ય વળતર, પાક અને જમીનના નુકસાન બદલ વળતર તેમજ જવાબદારો સામે કાર્યવાહીની માંગણ…
TV9 ગુજરાતી