પોરબંદર — ગુજરાત
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
પોરબંદર જિલ્લામાં પણ વરસ્યો વરસાદ.. બરડા પંથકના સોઢાણા, અડવાણા, સીમર, અને રાજીવાડા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો..
ABP અસ્મિતા
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
Gujarat rain update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે.
ABP અસ્મિતા