Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 18 Pro Max price: ટેકનોલોજી જગતમાં અગ્રણી સ્થાન ધરાવતી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ પોતાની સૌથી પ્રીમિયમ ફ્લેગશિપ શ્રેણી સત્તાવાર રીતે વૈશ્વિક બજારમાં રજૂ કરી દીધી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.