WhatsAppનું સૌથી મોટું ફીચર લોન્ચ, હવે એપ કે અકાઉન્ટ વગર જ કરી શકશો કોલ, ચાર્જ પણ નહીં લાગે
યુઝર્સ ગેસ્ટ તરીકે WhatsApp કોલમાં જોડાય છે, તેમને તે તમામ સુવિધાઓ મળશે જે સામાન્ય WhatsApp કોલ દરમિયાન ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે, તેઓ સ્ક્રીન-શેરિંગ (screen-sharing) ફીચરનો પણ ઉપયોગ કરી શકશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.