WhatsApp યુઝર્સની બલ્લે-બલ્લે! હવે રાત્રે 12 વાગ્યે જાગવાની જરૂર નથી, જલ્દી જ આવશે ‘મેસેજ શેડ્યૂલ’ ફીચર
વોટ્સએપ યુઝર્સ માટે એક ખૂબ જ ખુશખબર સામે આવી રહી છે. જો તમે પણ કોઈને રાત્રે 12 વાગ્યે બર્થડે વિશ કરવા માટે જાગતા રહો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.