TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026 : મહા ષષ્ઠી પર દુર્ગા પૂજા અને હર્ષદીપ કૌરનો Live કાર્યક્રમ
દિલ્હી હવે તહેવારો, સંગીત અને ભારતીય સંસ્કૃતિના જીવંત રંગોથી ઝળહળી ઉઠશે. ‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026’ અંતર્ગત, આવતીકાલ શુક્રવારે મહા ષષ્ઠીનો દિવસ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.