Trending Video : સિક્કા ગણતા-ગણતા શોરૂમ વાળા થાકી ગયા ! ₹10 ની નાની બચતે પૂરું કર્યું પાદરીનું નવું ટૂ-વ્હીલર ખરીદવાનું સ્વપ્ન
લક્ષ્મીપેટના રહેવાસી રવિ જોસેફે ત્રણ વર્ષ સુધી રોજિંદા ખરીદીમાંથી 10 રૂપિયાના સિક્કા બચાવ્યા. ધીમે ધીમે, તેની બચત 1.23 લાખ રૂપિયા સુધી પહોંચી. પછી તે આ પૈસાનો ઉપયોગ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે કર્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.