Trending Video : મોબાઇલ ચોરવા જતાં ચોરનો જીવ જોખમમાં મુકાયો! ચાલતી ટ્રેનમાંથી ફેંકવાનો વીડિયો વાયરલ
બિહારના શિવનારાયણપુર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરનાર ચોરને મુસાફરોએ બારીમાંથી લટકાવીને નીચે ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.