Tips & Tricks: આ 2 સરળ રીતોથી ઘરે જ બનાવો શુદ્ધ એલોવેરા જેલ, બજારમાંથી લાવવાની નહીં પડે જરૂર
બજારમાં મળતા કેમિકલયુક્ત એલોવેરા જેલને બદલે તમે ઘરે જ કુદરતી રીતે શુદ્ધ જેલ બનાવીને સ્ટોર કરી શકો છો. ત્વચા અને વાળ માટે ફાયદાકારક આ જેલ બનાવવાની 2 સરળ રીતો અને લાંબા સમય સુધી સાચવવાની ટિપ્સ અહીં જાણો…
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.