મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે ફરી મચાવી તબાહી, 29 બોલમાં 82 રન ફટકારી મુંબઈને અપાવી જીત

અહેવાલ: TV9 ગુજરાતી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ D મેચમાં ગુજરાત સામે મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર અડધી સદી ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

W,0,W,0,W,0… મયંક યાદવે મચાવી તબાહી, એક જ ઓવરમાં 3 વિકેટ લઈ દિલ્હીને અપાવી જીત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીના ફાસ્ટ બોલર મયંક યાદવે પોતાની ગતિ અને ઉછાળથી પંજાબના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેણે માત્ર 12 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

TV9 ગુજરાતી

IPL 2027: LSGમાંથી મોહમ્મદ શમીની વિદાય, રાજસ્થાન રોયલ્સમાં થશે એન્ટ્રી, સેમ કરન લખનૌમાં સામેલ

IPL 2027ની મીની હરાજી પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સે પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્પિનર એમ. સિદ્ધાર્થ હવે લખનૌનો ભાગ નહીં રહે.

TV9 ગુજરાતી

IPLની 10 ટીમો કાલે જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી, જાણો ક્યારે થશે જાહેરાત

IPL 2027ની મીની હરાજી પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ 17 નવેમ્બરે પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે. જોકે, આ યાદીઓ જાહેર કરવા માટે BCCIએ કોઈ ચોક્કસ સમય નક્કી કર્યો નથી.

TV9 ગુજરાતી

IPL 2027 Retentions: કઈ ટીમ કયા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે? RCB, MI અને CSK પર રહેશે સૌની નજર

IPL 2027ની ખેલાડી રીટેન્શન અંતિમ તારીખ 17 નવેમ્બર નજીક છે, ત્યારે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ તેજ બની છે. KKR, CSK, MI જેવી મોટી ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી રાખશે અને કોને મુક્ત કરશે તેના પર સૌની નજર છે…

TV9 ગુજરાતી

IND vs NZ: રોહિત શર્મા ન્યુઝીલેન્ડમાં નિષ્ફળ ગયો, શું હવે યશસ્વી જયસ્વાલને તક મળશે?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. હવે, ઈરફાન પઠાણે અન્ય ઓપનરને તેની જગ્યાએ તક આપવાની વાત કરી છે.

TV9 ગુજરાતી

IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

IPL 2027 Retention List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બધી 10 ટીમોએ આગામી સીઝન, IPL 2027 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2027 માટે મીની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.

ABP અસ્મિતા