શિયાળામાં શરદી, ઉધરસ અને ફ્લૂથી બચવાનો રામબાણ ઉપાય, જાણો 'ગોલ્ડન મિલ્ક' પીવાના અદભુત ફાયદા
શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ઠંડા પવનોને કારણે શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂની સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી હોય છે, તેઓ વારંવાર બીમાર પડે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.