શિયાળામાં ગુજરાતના કચ્છની મુલાકાત કેમ છે ખાસ? જાણો સફેદ રણથી લઈને રણોત્સવ સુધીના 5 મુખ્ય કારણો
શિયાળાની ગુલાબી ઠંડીમાં ગુજરાતનું કચ્છ પ્રવાસીઓ માટે સ્વર્ગ બની જાય છે. 1 નવેમ્બરથી 7 માર્ચ 2027 સુધી ચાલનારા રણોત્સવ, સફેદ રણ, ધોળાવીરા અને માંડવી સહિત કચ્છની મુલાકાત લેવાના 5 ખાસ કારણો અહીં જાણો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.