Share Market News: સેન્સેક્સ 330 પોઇન્ટ તૂટ્યો, બેંક ફાઈનાન્સ શેર તૂટ્યા
Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં પ્રોફિટ બુકિંગના દબાણથી સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટી 74529 અને નિફ્ટી 85 પોઇન્ટ ઘટી 23329 બંધ થયો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.