શાકાહારી લોકો Vitamin B12 ની ઉણપ કેવી રીતે પૂરી કરી શકે ? જાણો ડાયટ અને ફોર્ટિફાઇડ ફૂડ્સ અંગે નિષ્ણાતોની સલાહ !
Vitamin B12 શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. તેની ઉણપથી થાક અને નબળાઈ સહિતની સમસ્યાઓ થઈ શકે છે. શાકાહારી ડાયટ લેતા લોકોમાં B12 ના યોગ્ય સ્રોતોને લઈને ઘણીવાર મૂંઝવણ રહે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.