ફ્રી કોલિંગ ફીચર સાથે સ્લીમ 5G સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે
itel City 300 5G Launch : આઇટેલ એ ભારતીય બજારમાં પોતાનો નવો બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન આઇટેલ સિટી 300 5G નામે રજૂ કર્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.