Oneplus 13s ફોન અપડેટ વર્ઝન લોન્ચ, 50MP કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સાથે પાવરફુલ બેટરી
OnePlus 13s Launch In India : વનપ્લસ કંપનીએ વનપ્લસ 13s સ્માર્ટફોનનું ત્રીજું વેરિયન્ટ ભારતમાં લોન્ચ કર્યું છે. આ વખતે કંપનીએ OnePlus 13s ફોન 16GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કર્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.