મસાલા મકાઈ બાટી રેસીપી, દરેક કોળિયામાં માણો રાજસ્થાનનો અસલી સ્વાદ
શિયાળાની ઋતુમાં લોકો બાજરી અને મકાઈના લોટમાંથી બનેલી વિવિધ વાનગીઓનો આનંદ માણે છે. જો તમને મકાઈનો સ્વાદ ગમતો હોય તો તમારે 'મકાઈ ની બાટી' ચોક્કસ અજમાવવી જોઈએ. જે એક પરંપરાગત રાજસ્થાની વાનગી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.